કિઆરા અડવાણીએ ઇન્ડિયા કોચર વીક 2023માં રેમ્પ વોક કર્યું હતું. વીડિયોમાં કિઆરા પિંક ડ્રેસમાં જબરદસ્ત એન્ટ્રી કરતી જોવા મળી રહી છે. એક્ટ્રેસ ફાલ્ગુની શેન પીકોક માટે શો સ્ટોપર બની હતી. કિઆરાના કેટલાક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયા છે. એક્ટ્રેસે રેમ્પ પર ગુલાબી રંગના આઉટફિટ પહેર્યા છે, જેમાં તે બાર્બી ડોલ જેવી લાગી રહી છે. એક્ટ્રેસ ફાલ્ગુની શેન પીકોક માટે શો સ્ટોપર બની હતી.
કિઆરા અડવાણીએ ગુલાબી રંગના આઉટફિટમાં કર્યું રેમ્પ વોક
સંબંધિત ન્યૂઝ
-
ભારતની લોકશાહી જ નહીં, પણ બંધારણનો પણ વિજય થયો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી
04 May, 2026 -
સિવિલ હોસ્પિટલમાં 8 બેડનો હીટસ્ટ્રોક વોર્ડ બનાવ્યો, સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. રાકેશ એસ જોશી
02 May, 2026 -
નિષ્પક્ષ ચૂંટણી કરાવવા બદલ ભારતના ચૂંટણી પંચને વિશ્વભરમાં પ્રશંસા મળી, ભાજપના સાંસદ અનુરાગ ઠાકુર
01 May, 2026 -
કોંગ્રેસના સાંસદ સુખજિંદર સિંહ રંધાવા કહે છે, ” મુખ્યમંત્રી સંપૂર્ણ સત્તા હોવા છતાં ડરેલા દેખાય છે.
30 April, 2026 -
ભૂતકાળની ચૂંટણીઓથી વિપરીત, આ વખતે મતદાન મોટાભાગે શાંતિપૂર્ણ રહ્યું, અભયના પિતા, શંકરન દેબનાથ
29 April, 2026
