અમદાવાદ શહેરના છ ઝોનમાં ૧૮ ક્રિકેટ ગ્રાઉન્ડ નક્કી કરાયા છે, જેમાં રમતગમતની રમી શકાશે. જેમાં ૫૦ વ્યક્તિ બેસી શકે, ચેન્જિંગ રૂમ જેવી સગવડ પણ તેમાં ઊભી કરાશે. આ ૧૮ જેટલા ક્રિકેટ ગ્રાઉન્ડ ૬ થી ૭ મહિનામાં તૈયાર થઈ જશે અને જે તે વિસ્તારના યુવાનો ને તેમના વિસ્તારમાં જ રમવા માટે ગ્રાઉન્ડ મળે અને યુવાનો હેલ્ધી રહે તે માટે આ ર્નિણય કરવામાં આવ્યો છે , આ ઉપરાંત અગાઉ પીપીપી ધોરણે ટેનીસ કોર્ટ બનાવવામાં આવ્યા હતા. કેટલાક સ્થળોએ તેનો ે ઉપયોગ ન થતા તેને ફરીથી ઉપયોગમાં લઈ બાળકો ત્યાં પ્રેક્ટિસ કરી શકે તે દિશામાં કામગીરી કરાશે . આ ર્નિણય સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં લેવાયા હતા તેમ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગભાઈ દાણીએ જણાવ્યું હતું.
અમદાવાદ શહેરના ૬ ઝોનમાં ૧૮ ક્રિકેટ ગ્રાઉન્ડ નક્કી કરાયા છે
સંબંધિત ન્યૂઝ
-
શ્રી હર્ષ સંઘવી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી તરીકે નવી જવાબદારી
17 October, 2025 -
કોઈ સ્ટાફ રજા પર નથી. ૧૯ અને ૨૦ તારીખે બધા ફરજ પર, ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર એકે મલિક
16 October, 2025 -
અમદાવાદ મંડફ્રના આંબલિયાસણ-વિજાપુર રેલવે સેક્શનનું ગેજ રૂપાંતરણ કાર્ય પૂર્ણ
15 October, 2025 -
“આ સ્માર્ટ સીડરથી ખેડાણમાં સુધારો થયો છે : કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ
14 October, 2025 -
ઇન્સ્ટાગ્રામ પર લોકોને છેતરપિંડી કરનારા સાયબર છેતરપિંડી કરનારની ધરપકડ
13 October, 2025
