ગુજરાતની ભરૂચ પોલીસ દ્વારા દારૂના ઠેકાણાઓમાંથી પૈસા પડાવવાના ૩૫ જેટલા વીડિયો બહાર આવ્યા છે, જેમાં ભરૂચ પોલીસ તેની ઊંઘ ઊડી ગઈ છે. એટલે દારૂ માફિયાઓને બચાવવા અને અમારો અવાજ દબાવવા માટે ખોટી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જાે ભરૂચ પોલીસ વિભાગ અને એસપીમાં હિંમત હોય તો તેઓએ જે ૩૫ વિડીયો અમે જાહેર કર્યા છે તેની તપાસ કરવી જાેઈએ અને તે વિડીયોમાં કયા અધિકારીઓ જાેવા મળે છે અને કોના ઈશારે દારૂના ઠેકાણાઓમાંથી ગેરકાયદેસર વસુલાત કરી રહ્યા છે તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવી જાેઈએ…
ભરૂચ પોલીસ દ્વારા દારૂના ઠેકાણાઓમાંથી પૈસા પડાવવાના ૩૫ વીડિયો બહાર આવ્યા
સંબંધિત ન્યૂઝ
-
બંધારણની કલમ ૧૯ દરેક વ્યક્તિને શાંતિપૂર્ણ વિરોધ કરવાનો અધિકાર આપે છે. એઆઈએમઆઈએમ નેતા વારિસ પઠાણ
09 October, 2026 -
વિપક્ષી સાંસદો, ચૂંટણી પંચ વચ્ચેની બેઠકનું લાઇવ-ટેલિકાસ્ટ કરવું જોઈએ, ટીએમસી સાંસદ અભિષેક બેનર્જી
08 October, 2026 -
‘હું ભ્રષ્ટાચારમાં સામેલ થઈશ નહીં, અને તેને થવા દઈશ નહીં.'” ચંદીગઢ: ભાજપના નેતા સુનીલ કુમાર જાખડ
07 October, 2026 -
કોંગ્રેસ પાર્ટી તેની સમગ્ર ઇકોસિસ્ટમ દેશભરમાં જૂઠાણા ફેલાવવા માટે આવ્યા, ભાજપના નેતા પ્રદીપ ભંડારી
06 October, 2026 -
રાહુલ ગાંધી વારંવાર કહેતા રહ્યા કે મત ચોરી થઈ રહ્યા છે, તેલંગાણા: કોંગ્રેસના નેતા વી હનુમંત રાવ
05 October, 2026
