ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ વિનોદ તાવડે મહારાષ્ટ્રની એક હોટલમાં પૈસાની વહેંચણી કરતા ઝડપાયા છે. વિનોદ તાવડે એક થેલીમાં પૈસા લઈને લોકોને ત્યાં બોલાવીને પૈસાની વહેંચણી કરી રહ્યો હતો. જ્યારે લોકોને આ સમાચારની જાણ થઈ ત્યારે ભારે હોબાળો મચી ગયો હતો. પૈસા સાથે વિનોદ તાવડેના ઘણા વીડિયો સામે આવી રહ્યા છે.
ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ વિનોદ તાવડે પૈસાની વહેંચણી કરતા ઝડપાયા
સંબંધિત ન્યૂઝ
-
મુંબઈ, મહારાષ્ટ્ર: મધ્ય પૂર્વ કટોકટી પર, કોટક એએમસીના એમડી નિલેશ શાહ કહે છે,
11 March, 2026 -
વાણિજ્યિક LPG સિલિન્ડરની અછતના અહેવાલો પર, કોંગ્રેસના સાંસદ ઉજ્જવલ રમણ સિંહ
10 March, 2026 -
સુરત, ગુજરાત: એક રેલીમાં, AAP કન્વીનર અરવિંદ કેજરીવાલ કહે છે,
09 March, 2026 -
કોલકાતા | રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના નિવેદન પર, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું,
07 March, 2026 -
IFFCO આશરે છવીસ હજાર સહકારી એકમોની માલિકી ધરાવે છે અને પાંચ કરોડ ખેડૂતો આ એકમોના સભ્યો છે.
06 March, 2026
