સોમનાથમાં ગુજરાત સરકારની મોટી બુલડોઝરની કાર્યવાહી

સોમનાથમાં ગુજરાત સરકારની મોટી બુલડોઝરની કાર્યવાહી.. સોમનાથ મંદિરની પાછળની સરકારી જમીન પરના અતિક્રમણને દૂર કરવામાં આવી રહ્યું છે.. મોડી રાત્રે કામગીરી શરૂ થાય તે પહેલા સ્થાનિક લોકો મોટી સંખ્યામાં એકઠા થયા હતા અને કાર્યવાહીને રોકવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ પોલીસે તેમને ત્યાંથી હટાવીને ઓપરેશન શરૂ કર્યું હતું….