હું કોંગ્રેસનો ખૂબ આભાર માનું છું, કારણ કે ખરાબ સમયમાં જ ખબર પડે છે કે આપણું કોણ છે. જ્યારે અમને રસ્તા પર ખેંચવામાં આવી રહ્યા હતા ત્યારે ભાજપ સિવાય તમે બધા અમારી સાથે હતા. તમે અમારી પીડા અને આંસુ સમજી શક્યા. મને ગર્વ છે કે હું એક એવી વિચારધારા સાથે જાેડાયેલી છું જે મહિલાઓ સાથે થઈ રહેલા અન્યાય સામે ઉભી છે અને તેમના અધિકારો માટે શેરીઓથી લઈને સંસદ સુધી લડવા તૈયાર છું.
હું કોંગ્રેસનો ખૂબ આભાર માનું છું ઃ વિનેશ ફોગાટ
સંબંધિત ન્યૂઝ
-
“ઉત્તરાખંડ સરકારે ઉત્તમ સહયોગ આપ્યો માટે હું ઉત્તરાખંડના મુખ્યમંત્રીનો આભાર માનું છું. કિરેન રિજિજુ
11 July, 2026 -
રામ મંદિર ચોરી, ઝડપી તપાસ, દોષિતોને ભય કે પક્ષપાત વિના ખુલ્લા પાડવા જાેઈએ વીએચપી પ્રમુખ આલોક કુમાર
10 July, 2026 -
શરદ પવાર અને મહારાષ્ટ્રના એકનાથ શિંદે વચ્ચેની મુલાકાત અંગે કોંગ્રેસના નેતા પૃથ્વીરાજ ચવ્હાણ
09 July, 2026 -
પાંચ દિવસથી ભારે વરસાદ છતાં મધ્ય રેલવેનું સંચાલન અવિરત ચાલુ, સેન્ટ્રલ રેલવેના સીપીઆરઓ સ્વપ્નિલ નીલા
08 July, 2026 -
પશ્ચિમ બંગાળ: બરુઈપુરમાં એક સગીર છોકરી પર થયેલા બળાત્કાર અને હત્યા મામલે, ટીએમસી નેતા સાયોની ઘોષ
07 July, 2026
