આ.કે. વિદ્યામંદિર, હાઈસ્કુલ સર્કલ બાવળા તરફથી તિરંગા યાત્રા કાઢવામાં આવી

સ્વાતંત્ર્ય દિવસ નિમીત્તે તાલુકા કક્ષાની તિરંગા યાત્રાનું આયોજન બાવળા તાલુકા કક્ષાએ મામલતદારશ્રી, ધારાસભ્યશ્રી તથા નગરપાલિકા સભ્ય શ્રી તેમજ આ કે વિદ્યામંદિર સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા હર ઘર તિરંગા યાત્રાનું આયોજન કર્યું. સ્કૂલથી નીકળી બજારમાથી એપીએમસી માર્કેટ પર ક્ષમાપન કર્યુંઆ યાત્રા આ.કે. વિદ્યામંદીરથી શાંતિનગર સર્કલ, પક્ષીભુવન, ટાવર ચોક, આર.એ. પટેલ માર્કેટ, સ્ટેશનથી એપીએમસી માર્કેટ સુધી કાઢવામાં આવી હતી…