ફોરેસ્ટ બીટ ગાર્ડની ભરતી માટે ગાંધીનગરના સેક્ટર ૧૧ના રામ કથા ગ્રાઉન્ડમાં પરમિશન વગર આંદોલન કરી રહેલા ૧૦૦ જેટલા આંદોલનકારીઓને ગાંધીનગર પોલીસ દ્વારા આજે વહેલી સવારે જ ડિટેન કરી લેવામાં આવ્યા છે. સોમવારે રામ કથા ગ્રાઉન્ડમાં એકઠા થઈ સરકાર સામે મોરચો ખોલીને બેઠેલા ઉમેદવારો સામે પોલીસે અટકાયતી પગલાં શરૂ કર્યા હોવાનું જાણવા મળ્યું છે…
ઉગ્ર આંદોલનના ૩૦ કલાક બાદ એક માંગ સ્વીકારાઈ, ગૌણ સેવા પસંદગી મંડળ ૨૫ ગણા ઉમેદવારના પરિણામ જાહેર કરશે
સંબંધિત ન્યૂઝ
-
શ્રી હર્ષ સંઘવી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી તરીકે નવી જવાબદારી
17 October, 2025 -
કોઈ સ્ટાફ રજા પર નથી. ૧૯ અને ૨૦ તારીખે બધા ફરજ પર, ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર એકે મલિક
16 October, 2025 -
અમદાવાદ મંડફ્રના આંબલિયાસણ-વિજાપુર રેલવે સેક્શનનું ગેજ રૂપાંતરણ કાર્ય પૂર્ણ
15 October, 2025 -
“આ સ્માર્ટ સીડરથી ખેડાણમાં સુધારો થયો છે : કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ
14 October, 2025 -
ઇન્સ્ટાગ્રામ પર લોકોને છેતરપિંડી કરનારા સાયબર છેતરપિંડી કરનારની ધરપકડ
13 October, 2025
