સુપ્રીમ કોર્ટે ઉત્તરપ્રદેશમાં કાવડયાત્રાના રૂટ પર દુકાનદારોને તેમની ઓળખ જાહેર કરવાના સરકારી આદેશ પર વચગાળાનો સ્ટે મૂક્યો છે. કોર્ટે સોમવારે કહ્યું હતું કે દુકાનદારોએ તેમની ઓળખ જાહેર કરવાની જરૂર નથી. કોર્ટે ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ અને ઉત્તરાખંડની સરકારોને નોટિસ પાઠવીને શુક્રવાર સુધીમાં જવાબ આપવા જણાવ્યું છે. આગામી સુનાવણી ૨૬ જુલાઈએ થશે. ઉત્તરપ્રદેશ સરકારે કાવડયાત્રાના રૂટ પર દુકાનમાલિકોનાં નામ લખવાનો આદેશ આપ્યો છે.
યોગીની મનમાની પર સુપ્રીમનો સ્ટે, કાવડયાત્રાના રૂટ પર દુકાનદારોને નામ-ઓળખ લખવાની જરૂર નથી, માત્ર ખોરાક શાકાહારી છે કે માંસાહારી એ લખવું
સંબંધિત ન્યૂઝ
-
શ્રી હર્ષ સંઘવી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી તરીકે નવી જવાબદારી
17 October, 2025 -
કોઈ સ્ટાફ રજા પર નથી. ૧૯ અને ૨૦ તારીખે બધા ફરજ પર, ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર એકે મલિક
16 October, 2025 -
અમદાવાદ મંડફ્રના આંબલિયાસણ-વિજાપુર રેલવે સેક્શનનું ગેજ રૂપાંતરણ કાર્ય પૂર્ણ
15 October, 2025 -
“આ સ્માર્ટ સીડરથી ખેડાણમાં સુધારો થયો છે : કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ
14 October, 2025 -
ઇન્સ્ટાગ્રામ પર લોકોને છેતરપિંડી કરનારા સાયબર છેતરપિંડી કરનારની ધરપકડ
13 October, 2025
