આજે વડાપ્રધાનને મળ્યા હરિયાણાના મુખ્યમંત્રી નાયબ સિંહ સૈની

દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત અંગે હરિયાણાના મુખ્યમંત્રી નાયબ સિંહ સૈનીએ કહ્યું, “આજે વડાપ્રધાનને મળ્યા. પીએમ મોદીએ હરિયાણામાં ચાલી રહેલા વિકાસના કામો અંગે ચર્ચા કરી અને આવનારા સમયમાં થનારા કામોની પણ માહિતી લીધી. વડાપ્રધાન મોદીએ…