‘યુદ્ધ કોઈ ઉકેલ નથી, શાંતિ માટે વાતચીત જરૂરી’ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રશિયાની મુલાકાતના બીજા દિવસે રાષ્ટ્રપતિ પુતિન સાથે શિખર મંત્રણામાં ભાગ લીધો હતો. આ દરમિયાન પુતિને કહ્યું, ‘યુક્રેન સંકટનો ઉકેલ શોધવાનો પ્રયાસ કરવા બદલ અમે તમારા આભારી છીએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે એક મિત્ર તરીકે મેં હંમેશા કહ્યું છે કે યુદ્ધના મેદાનમાંથી શાંતિનો માર્ગ નીકળતો નથી…