રાજ્યમાં ૧ જુલાઈથી લાગુ થવા જઈ રહેલા ત્રણ નવા ફોજદારી કાયદાઓ

દેહરાદૂન ઃ રાજ્યમાં ૧ જુલાઈથી લાગુ થવા જઈ રહેલા ત્રણ નવા ફોજદારી કાયદાઓ અંગે, ઉત્તરાખંડના પોલીસ મહાનિર્દેશક અભિનવ કુમાર કહે છે, “આ ત્રણ નવા કાયદાઓ વિશે આવતીકાલે મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી સમક્ષ એક રજૂઆત પણ કરવામાં આવશે. ૧ જુલાઈથી કાયદાનો અમલ થશે…”