નરેન્દ્ર મોદીએ ૯ જૂનના રોજ સતત ત્રીજી વખત વડાપ્રધાન તરીકે પદ અને ગોપનીયતાના શપથ લીધા. હવે ૧૬ દિવસમાં આજે સોમવારે બીજી વખત શપથ લીધા છે. આજે તેમણે સતત ત્રીજી વખત સંસદ સભ્ય તરીકે લોકસભામાં શપથ લીધા. ૯ જૂનના રોજ દેશના રાષ્ટ્રપતિ દ્રોપદી મૃમૃએ નરેન્દ્ર મોદીને વડાપ્રધાનના શપથ લેવડાવ્યા હતા. જ્યારે આજે ૨૪ જૂનના રોજ લોકસભાના પ્રોટેમ સ્પીકર ભર્તૃહરી મહતાબે વારાણસીના સાંસદ તરીકે શપથ લેવડાવ્યા…
હું નરેન્દ્ર દામોદરદાસ મોદી/૧૬ દિવસમાં આજે બીજી વખત શપથ લીધા
સંબંધિત ન્યૂઝ
-
બંધારણની કલમ ૧૯ દરેક વ્યક્તિને શાંતિપૂર્ણ વિરોધ કરવાનો અધિકાર આપે છે. એઆઈએમઆઈએમ નેતા વારિસ પઠાણ
09 October, 2026 -
વિપક્ષી સાંસદો, ચૂંટણી પંચ વચ્ચેની બેઠકનું લાઇવ-ટેલિકાસ્ટ કરવું જોઈએ, ટીએમસી સાંસદ અભિષેક બેનર્જી
08 October, 2026 -
‘હું ભ્રષ્ટાચારમાં સામેલ થઈશ નહીં, અને તેને થવા દઈશ નહીં.'” ચંદીગઢ: ભાજપના નેતા સુનીલ કુમાર જાખડ
07 October, 2026 -
કોંગ્રેસ પાર્ટી તેની સમગ્ર ઇકોસિસ્ટમ દેશભરમાં જૂઠાણા ફેલાવવા માટે આવ્યા, ભાજપના નેતા પ્રદીપ ભંડારી
06 October, 2026 -
રાહુલ ગાંધી વારંવાર કહેતા રહ્યા કે મત ચોરી થઈ રહ્યા છે, તેલંગાણા: કોંગ્રેસના નેતા વી હનુમંત રાવ
05 October, 2026
