મહિસાગર જિલ્લાના કડાણા તાલુકાના લીમપુર ગામે જેઠ સુદ પૂનમને તારીખ ૨૧/૦૬ /૨૦૨૪ ને શુક્રવારના રોજ વટ સાવિત્રી વ્રત નિમિત્તે ગણપતિજી, બ્રહ્માજી, સત્યવાન, સાવિત્રીજીનું ભક્તિભાવથી પૂજન અર્ચન કરી વડદાદાને સુતર વીંટી પ્રદક્ષિણાઓ કરી હતી. શ્રી ભરતભાઈ એ.પંડ્યા દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી પૂજા કરવામાં આવેલ હતી.
મહિસાગર જિલ્લાના કડાણા તાલુકાના લીમપુર ગામે વટ સાવિત્રી વ્રતની ઉજવણી
સંબંધિત ન્યૂઝ
-
“ઉત્તરાખંડ સરકારે ઉત્તમ સહયોગ આપ્યો માટે હું ઉત્તરાખંડના મુખ્યમંત્રીનો આભાર માનું છું. કિરેન રિજિજુ
11 July, 2026 -
રામ મંદિર ચોરી, ઝડપી તપાસ, દોષિતોને ભય કે પક્ષપાત વિના ખુલ્લા પાડવા જાેઈએ વીએચપી પ્રમુખ આલોક કુમાર
10 July, 2026 -
શરદ પવાર અને મહારાષ્ટ્રના એકનાથ શિંદે વચ્ચેની મુલાકાત અંગે કોંગ્રેસના નેતા પૃથ્વીરાજ ચવ્હાણ
09 July, 2026 -
પાંચ દિવસથી ભારે વરસાદ છતાં મધ્ય રેલવેનું સંચાલન અવિરત ચાલુ, સેન્ટ્રલ રેલવેના સીપીઆરઓ સ્વપ્નિલ નીલા
08 July, 2026 -
પશ્ચિમ બંગાળ: બરુઈપુરમાં એક સગીર છોકરી પર થયેલા બળાત્કાર અને હત્યા મામલે, ટીએમસી નેતા સાયોની ઘોષ
07 July, 2026
