જી ૭ સમિટમાં મોદી મેલોની, હાથ જાેડીને નમસ્તે કહ્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૫૦મી જી ૭ સમિટ માટે ઈટલીમાં છે. વડાપ્રધાને શુક્રવારે ઈટલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન બંને નેતાઓએ એકબીજાને હાથ જાેડીને શુભેચ્છા પાઠવી હતી. આ પહેલા પીએમ મોદીએ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોં અને બ્રિટિશ પીએમ ઋષિ સુનક સાથે પણ મુલાકાત કરી હતી…