ભાજપના નેતાના પુત્રએ કર્યું હતું બુથ કેપ્ચરિંગ… અનેક જગ્યા પર મતદારોને અટકવામાં આવ્યા હતા.. પોલીસ વિભાગની સામે ભાજપે મતદારોને અટકાવવામાં આવ્યા… દાહોદમાં ભાજપના નેતાના પુત્ર ઈન્સ્ટાગ્રામ લાઇવ સ્ટ્રીમિંગ કરવાં આવ્યું.. મતદારોને લાઈનમાં રાખી પોતે જાતે ભાજપને મત આપ્યો.. પોલિંગ ઓફિસરે પણ આ બાબતે રોકવામાં આવ્યા નથી..
ચૂંટણીમાં બુથ કેપ્ચરિંગ અંગે કોંગ્રેસ પ્રવકતા ડૉ મનીષ દોશીની પ્રતિક્રિયા…
સંબંધિત ન્યૂઝ
-
પશ્ચિમ બંગાળ: બરુઈપુરમાં એક સગીર છોકરી પર થયેલા બળાત્કાર અને હત્યા મામલે, ટીએમસી નેતા સાયોની ઘોષ
07 July, 2026 -
મહારાષ્ટ્ર | ભારે વરસાદ દરમિયાન ઇન્દ્રાયણી નદીમાં પાણી ભરાઈ જવાથી ફસાયેલા 20 થી વધુ લોકોને બચાવ્યા
06 July, 2026 -
ઇથેનોલ-મિશ્રિત ઇંધણ અંગે, ભૂતપૂર્વ ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર, વર્તિકા શુક્લા
04 July, 2026 -
BPCLના પોતાના અધિકારીએ કેમેરા સામે સ્વીકાર્યું, ઇથેનોલ પેટ્રોલ 30% ઓછું માઇલેજ આપે છે.
02 July, 2026 -
રામ મંદિર દાન ઉચાપત આરોપી કરુણેશ પાંડેના પરિવારના સભ્ય પ્રભા શંકર કહે છે, (આરોપ) બિલકુલ ખોટો છે.
01 July, 2026
