જયપુર ખાતે રહેતા પોલીસ ઈન્સ્પેક્ટર પ્રશાંત શર્મા જેઓ હાલ સીએમ સિક્યોરિટીમાં પોતાની ફરજ બજાવે છે તેઓના પુત્રએ એક શાકભાજી વેચતા યુવકને બેટથી માર મારતા તેનું મૃત્યુ થયું હતું… જાેકે પોલીસે હત્યા કરનાર યુવક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે… અને મૃતક પરિવારજનોને ન્યાય અપાવવાની ખાતરી આપી છે…
જયપુરમાં પોલીસ ઈન્સ્પેક્ટરના પુત્રએ બેટ વડે હુમલો એક હેન્ડકાર્ટ ડ્રાઈવરની હત્યા કરી
સંબંધિત ન્યૂઝ
-
નિયંત્રણ રેખા પર ભારે કેલિબર હથિયારોથી ગોળીબાર : કર્નલ સોફિયા કુરૈશી
09 May, 2025 -
ભારતમાં લશ્કરી લક્ષ્યો પર હુમલો, જવાબ આપશું : કર્નલ સોફિયા કુરેશી
08 May, 2025 -
ભારતીય સેનાની ત્રણેય પાંખોએ સાથે મળી ૯ આતંકવાદી ઠેકાણાં નષ્ટ કર્યા
07 May, 2025 -
પોલીસ દ્વારા આવતીકાલના મોક ડ્રીલ માટે પુરજાેશમાં તૈયારી શરુ
06 May, 2025 -
એમ મોદીના આ ર્નિણયને અસદુદ્દીન ઓવૈસીએ આવકાર્યો, કહ્યું – ‘સંસદમાં બિલ લાવો, તમને કોણ રોકી રહ્યું છે?‘
05 May, 2025