ઉત્તરપ્રદેશના ગોરખપુરથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જ્યા ત્રણ બાળકોની માતા યુવકના પ્રેમમાં પડી હતી અને પ્રેમી યુવકને સાથે રહેવા માટેની જીદ લઈને પતિ સાથે ઝઘડો પણ કર્યો હતો.. આખરે અંતે પરિવારજનો અને આસપાસના રહીશોએ સમજાવ્યા છતાંય ન માનતા અંતે મહિલા ગુસ્સે થઈને ઇલેક્ટ્રિક પોલ પર ચઢી ગઈ હતી…
૩ બાળકોની માતાને આવ્યો ‘પ્રેમનો તાવ’
સંબંધિત ન્યૂઝ
-
ઓલ ઈન્ડિયા શિયા પર્સનલ લો બોર્ડના ઉપાધ્યક્ષ મૌલાના હસન અલી રાજાની કહે છે,
03 March, 2026 -
ઈરાનમાં જે ભારતીય ફસાયેલા છે. ભારત સરકારને વિનંતી છે તેઓને સુરક્ષિત રીતે તેમના વતન પરત લાવે…”
02 March, 2026 -
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કહે છે કે, “આ દાયકો ભારત માટે ‘ટેક-એડ’ છે.
21 February, 2026 -
વલસાડના કપરાડામાં ટ્રક પાછળ ઈકો કાર ઘૂસતાં 7નાં મોત
20 February, 2026 -
તમે ૩ કલાકની ફિલ્મમાં કેરળની નકલી વાર્તા જોઈ હશે, પણ હવે આ ૬૦ સેકન્ડના વીડિયોમાં કેરળની વાસ્તવિક વાર્તા જુઓ…
19 February, 2026
