સુરતના પુણા કુંભારિયા પાસે ખાડીમાં ત્રણ યુવકો ત્રણાયા, બેનો બચાવ, એકની શોધખોળ

સુરતમાં સતત ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે. જેના લીધે સુરતની ‘સૂરત‘ બદલાઇ ગઇ છે. સુરત ‘સ્માર્ટ સિટી‘ના બદલે લેક સિટી બની ગયું છે. ભારે વરસાદના લીધે ખાડીમાં પૂરની સ્થિતિ સર્જાઇ છે. ત્યારે પુણા-કુંભારિયા વિસ્તારમાં એક યુવક ખાડીમાં યુવક તણાઇ જતાં ફાયરની ટીમે યુવક શોધખોળ આદરી છે…