સુરેન્દ્રનગર પાટડી સરકારી હોસ્પિટલમાં દર્દીના મૃત્યુ બાદ રજુઆત કરતા પોલીસ એ મૃતકના સગાને માર માર્યો, એક દર્દીને હોસ્પિટલમાં લઇ જતા ત્યાં ડોક્ટર હાજર ન હોઇ તેવા આક્ષેપ સાથે દર્દીના સગાએ ઉગ્ર રજૂઆત કરતા પોલીસ સાથે થયુ ઘર્ષણ થયુ હતું, પાટડી પીઆઈ, એેએસઆઈ સહિત પોલીસ કર્મચારીઓ મૃતકના સગા પર ટુટી પડ્યા હતા અને ફડાકા લાતોથી માર મારતા વિડીયો વાયરલ થયો, દર્દીના સગાને મૃતદેહ પડયો હોઇ ત્યાંજ સ્થળ પર સગા સંબંધી ઓની હાજરીમાં પોલીસ એ મારામારી કરતા ચકચાર ફેલાઇ છે…
હોસ્પિટલમાં ડોક્ટર નથી જેના કારણે મૃત્યુ થયુ પાછો પોલીસનો માર ખાવાનો..!
સંબંધિત ન્યૂઝ
-
મુંબઈ: સંભાજીનગરમાં AIMIM કોર્પોરેટર પર બુલડોઝર કાર્યવાહી પર, શિવસેના (UBT) ના નેતા આનંદ દુબે કહે છે
13 May, 2026 -
પેટ્રોલ, ડીઝલ, ઇંધણના ભાવમાં વધારો, પરિવહન ખર્ચ વધશે, અને તેનાથી મોંઘવારી વધશે, અસદુદ્દીન ઓવૈસી
12 May, 2026 -
દેશના દરેક નાગરિકને અપીલ કરું છું કે પેટ્રોલ-ડીઝલનો ઉપયોગ ઓછો કરો, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી
11 May, 2026 -
પુરી, ઓડિશા: ભૌંરીના દિવસે ત્રણ રથોના ધરી અને ધરીનું કામ પૂર્ણ થયું
09 May, 2026 -
2016 માં, અમારી પાસે 3 બેઠકો હતી અને 2026 માં, અમારી પાસે 207 બેઠકો છે, ગૃહમંત્રી અમિત શાહ
08 May, 2026
