‘અમૃત ભારત સ્ટેશન યોજના‘ હેઠળ ભાવનગર રેલવે ડિવિઝનના કુલ ૧૭ સ્ટેશનોના પુનર્વિકાસની કામગીરી કરવામાં આવી રહી છે અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ રાજકોટ રેલવે ડિવિઝનના કુલ ૧૭ સ્ટેશનનો પુનર્વિકાસ થઈ રહ્યો છે. આ ૧૭ સ્ટેશન પૈકી કુલ ૬ સ્ટેશનની પુનર્વિકાસની કામગીરી પૂરી થઈ ગઈ છે. રાજકોટ ડિવિઝનના ૬ સ્ટેશન ઓખા, મીઠાપુર, કાનાલુસ, જામવંથલી, હાપા અને મોરબી રેલવે સ્ટેશનને ખુલ્લા મુકાશે. આ તમામ સ્ટેશનોનું લોકાર્પણ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી પીએમ મોદીના હસ્તે કરવામાં આવશે.
પ્રધાનમંત્રી નરેન્દ્રમોદી દ્વારા ભાવનગર ડિવીઝનના ૬ રેલ્વે સ્ટેશનનું ઉદઘાટન કરશે
સંબંધિત ન્યૂઝ
-
લગ્ન પાર્ટીમાં ૫૦,૦૦૦થી વધુ વિદ્યાર્થીઓને ભોજન માટેની વ્યવસ્થા : ખાન સર
21 June, 2025 -
અમદાવાદ શહેરમાં વરસાદ બાદની સ્થિતિ સારી : મિરાંગ પરીખ અમ્યુકો ડેપ્યુટી કમિશનર
20 June, 2025 -
હવે તમને ફક્ત ૩૦૦૦માં વાર્ષિક ૨૦૦ ટોલ ફ્રી ટ્રિપ મળશે !
18 June, 2025 -
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.
17 June, 2025 -
વિજય રૂપાણીના અંતિમ દર્શન માટે તેમના નિવાસ સ્થાને ભારે ભીડ
16 June, 2025