મધ્યપ્રદેશના આદિજાતિ કલ્યાણ મંત્રી વિજય શાહના નિવેદનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, મોદીજી સમાજ માટે જીવી રહ્યા છે અને સમાજ માટે પોતાનું જીવન બલિદાન આપી રહ્યા છે. અમે તે આતંકવાદીઓની બહેનને મોકલી, જેમણે અમારી દીકરીઓના સિંદૂરનો નાશ કર્યો હતો અને તેમને મારી નાખ્યા હતા. આતંકવાદીઓએ આપણા હિન્દુઓના કપડાં ઉતારીને તેમની હત્યા કરી. મોદીજી પોતાના કપડાં ઉતારી શકતા નહોતા. એટલા માટે તેમણે તેમના સમુદાયની બહેનને એમ કહીને મોકલી કે જાે તમે અમારી બહેનોને વિધવા બનાવી દીધી છે, તો તમારા સમુદાયની બહેન આવશે અને તમને નગ્ન કરીને છોડી દેશે…
બીજેપી મંત્રી વિજય શાહે દેશને શરમજનક સ્થિતિમાં મૂક્યો, કર્નલ સોફિયા કુરેશી વિશે અત્યંત વાંધાજનક ટિપ્પણી કરી
સંબંધિત ન્યૂઝ
-
સુરતના પુણા કુંભારિયા પાસે ખાડીમાં ત્રણ યુવકો ત્રણાયા, બેનો બચાવ, એકની શોધખોળ
24 June, 2025 -
‘આજથી ગુજરાતમાં ક્રાંતિના બીજ રોપાયા…‘ વિસાવદરમાં જીત બાદ ગોપાલ ઈટાલિયાની પહેલી પ્રતિક્રિયા
23 June, 2025 -
લગ્ન પાર્ટીમાં ૫૦,૦૦૦થી વધુ વિદ્યાર્થીઓને ભોજન માટેની વ્યવસ્થા : ખાન સર
21 June, 2025 -
અમદાવાદ શહેરમાં વરસાદ બાદની સ્થિતિ સારી : મિરાંગ પરીખ અમ્યુકો ડેપ્યુટી કમિશનર
20 June, 2025 -
હવે તમને ફક્ત ૩૦૦૦માં વાર્ષિક ૨૦૦ ટોલ ફ્રી ટ્રિપ મળશે !
18 June, 2025