ગુજરાત | અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના એસીપી ભરત પટેલ કહે છે કે, “ભારતમાં ગેરકાયદેસર રીતે રહેતા બાંગ્લાદેશી નાગરિકોની તપાસ દરમિયાન, અમને ઢાકાના એક બાંગ્લાદેશી નાગરિક વિશે જાણવા મળ્યું જેણે આધાર કાર્ડ અને પાસપોર્ટ જેવા દસ્તાવેજાે દ્વારા પોતાને ભારતીય નાગરિક તરીકે ઓળખાવી છે. તે ૨૦૧૪ થી ભારતમાં રહે છે. ભારતીય પાસપોર્ટનો ઉપયોગ કરીને, તેણીએ અન્ય દેશોની પણ મુલાકાત લીધી છે. તેણીએ આ બધા દસ્તાવેજાે સત્તાવાર માધ્યમો દ્વારા મેળવ્યા હતા, પરંતુ ખોટી રીતે.”
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની સરાહનીય કામગીરી, ભારતમાં ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશીઓને ઝડપી પાડ્યા
સંબંધિત ન્યૂઝ
-
લગ્ન પાર્ટીમાં ૫૦,૦૦૦થી વધુ વિદ્યાર્થીઓને ભોજન માટેની વ્યવસ્થા : ખાન સર
21 June, 2025 -
અમદાવાદ શહેરમાં વરસાદ બાદની સ્થિતિ સારી : મિરાંગ પરીખ અમ્યુકો ડેપ્યુટી કમિશનર
20 June, 2025 -
હવે તમને ફક્ત ૩૦૦૦માં વાર્ષિક ૨૦૦ ટોલ ફ્રી ટ્રિપ મળશે !
18 June, 2025 -
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.
17 June, 2025 -
વિજય રૂપાણીના અંતિમ દર્શન માટે તેમના નિવાસ સ્થાને ભારે ભીડ
16 June, 2025