કેન્દ્ર સરકારે તાજેતરમાં દેશભરમાં જાતિ વસ્તી ગણતરી કરવાનો મહત્વપૂર્ણ ર્નિણય લીધો છે. સરકારના આ ર્નિણયનું વિપક્ષ દ્વારા સ્વાગત કરવામાં આવી રહ્યું છે અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સહિત ઘણા નેતાઓ તેને પોતાના પ્રયાસોનું પરિણામ ગણાવી રહ્યા છે. આ દરમિયાન, ઓલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસલમીનના સુપ્રીમો અને સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ મોદી સરકારના આ ર્નિણય પર પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે. ઓવૈસીએ ર્નિણયને સમર્થન આપવા સાથે સરકારના ઇરાદા અને સમયબદ્ધતા પર સવાલો પણ ઉઠાવ્યા છે…
એમ મોદીના આ ર્નિણયને અસદુદ્દીન ઓવૈસીએ આવકાર્યો, કહ્યું – ‘સંસદમાં બિલ લાવો, તમને કોણ રોકી રહ્યું છે?‘
સંબંધિત ન્યૂઝ
-
‘આજથી ગુજરાતમાં ક્રાંતિના બીજ રોપાયા…‘ વિસાવદરમાં જીત બાદ ગોપાલ ઈટાલિયાની પહેલી પ્રતિક્રિયા
23 June, 2025 -
લગ્ન પાર્ટીમાં ૫૦,૦૦૦થી વધુ વિદ્યાર્થીઓને ભોજન માટેની વ્યવસ્થા : ખાન સર
21 June, 2025 -
અમદાવાદ શહેરમાં વરસાદ બાદની સ્થિતિ સારી : મિરાંગ પરીખ અમ્યુકો ડેપ્યુટી કમિશનર
20 June, 2025 -
હવે તમને ફક્ત ૩૦૦૦માં વાર્ષિક ૨૦૦ ટોલ ફ્રી ટ્રિપ મળશે !
18 June, 2025 -
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.
17 June, 2025