યુદ્ધ જહાજ ‘આઈએનએસ સુરત’ પહેલીવાર સુરતના હજીરા બંદરે પહોંચ્યું

ભારતીય નૌકાદળનું આધુનિક યુદ્ધજહાજ “આઈએનએસ – ભારતીય નૌકાદળનું ગાઇડેડ-મિસાઇલ ડિસ્ટ્રોયર યુદ્ધ જહાજ આઈએનએસ સુરત પહેલી વાર સુરતના હજીરા બંદરે પહોંચ્યું. ભારતીય નૌકાદળનું ગાઇડેડ-મિસાઇલ ડિસ્ટ્રોયર યુદ્ધ જહાજ આઈએનએસ સુરત પહેલી વાર સુરતના હજીરા બંદરે પહોંચ્યું, સુરતના સાંસદ મુકેશ દલાલ, રાજ્યસભાના સાંસદ ગોવિંદ ધોળકિયા અને નૌકાદળના અધિકારીઓએ યુદ્ધ જહાજનું સ્વાગત કર્યું…