ભારત જાેડો યાત્રા જાહેર મુદ્દાઓની યાત્રા હતી

આ લડાઈ પ્રેમ અને નફરત વચ્ચેની છે. આપણે આપણા બૂથ, વોર્ડ, પંચાયત અને વિધાનસભાને મજબૂત બનાવવા પડશે, તો જ આપણે નફરતની રાજનીતિને હરાવી શકીશું, રાહુલ ગાંધીજી દેશમાં લોકશાહી અને બંધારણને બચાવવા માટે કામ કરી રહ્યા છે. અમે આ લડાઈ શેરીઓથી સંસદ સુધી લડી રહ્યા છીએ અને ભવિષ્યમાં પણ લડતા રહીશું….