સુરેન્દ્રનગર, ૧૫ ખાનગી સર્વે નંબરોમાં કોલસાની ગેરકાયદે ૩૦ ખાણ મળી,

સુરેન્દ્રનગરના સિંઘમ અધિકારી એચ. ટી. મકવાણાએ ખનીજ માફિયાને પડકાર ફેંક્યો. મુળી તાલુકાના અસુદરાળી,ખંપાળિયા વગડીયા અને ઉમરડા એમ ૪ ગામોમાં આકસ્મિક દરોડો, ૩૦ ચરખી, ૩૦૦ ટન કોલસો, ૫ ટ્રેક્ટર, ૧ લોડર, ૪ જનરેટર, ૩ બાઇક, ૩ મોબાઇલ, ૧૦ બેટરી, ૪ કમ્પ્રેસર પકડાયા. દોઢ કરોડનો મુદ્દામાલ જપ્ત…