ડીસા ફટકાડાના કારખાનામાં લાગેલી આગથી ૨૧ લોકોના મોત

બનાસકાંઠાના ડીસામાં બનેલી ઘટનામાં કલેક્ટર મિહિર પટેલે નિવેદન આપ્યું, ફેક્ટરી માલિક પિતા-પુત્ર ખૂબચંદ મોહનાની અને દિપક મોહનાની એલસીબી દ્વારા ધરપકડ, વાંચ અને હિરાપુર ગામમાં ફટાકડા બનાવતી ફેક્ટરીઓમાં પોલીસ અને ફાયર વિભાગનું ચેકિંગ, સુરતના રાંદેર વિસ્તારમાં પણ ફટાકડાનું વેચાણકારોને ત્યાં તપાસ અગાઉ અગ્નિકાંડ બાદ ચેકિંગ થયા હતા અને પછી હતું એવું ને એવું…