દિલ્હી : વિદેશ મંત્રાલયના સત્તાવાર પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું, “આજે અમે ઓપરેશન બ્રહ્મા શરૂ કર્યું. બ્રહ્મા એ સર્જનના દેવતા છે, એવા સમયે જ્યારે અમે મ્યાનમાર સરકાર અને મ્યાનમારની જનતાને વિનાશ બાદ તેમના દેશના પુન : નિર્માણમાં મદદનો હાથ લંબાવી રહ્યા છીએ. ઓપરેશનનું આ વિશેષ નામ છે. ૧૫ ટન રાહત સામગ્રી સાથેનું પહેલું વિમાન હિંડન એરફોર્સ બેઝ પરથી સવારે ૩ વાગ્યે ઊડ્યું. તે ભારતીય સમય અનુસાર સવારે લગભગ ૮ વાગે યાંગુન પહોંચ્યું હતું. અમારા રાજદૂત ત્યાં રાહત સામગ્રી એકત્રિત કરવા ગયા હતા અને પછી તેને યાંગુનના મુખ્યમંત્રીને સોંપી દીધા હતા…”
અમે ઓપરેશન બ્રહ્મા શરૂ કર્યું : વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલ
સંબંધિત ન્યૂઝ
-
સુરતના પુણા કુંભારિયા પાસે ખાડીમાં ત્રણ યુવકો ત્રણાયા, બેનો બચાવ, એકની શોધખોળ
24 June, 2025 -
‘આજથી ગુજરાતમાં ક્રાંતિના બીજ રોપાયા…‘ વિસાવદરમાં જીત બાદ ગોપાલ ઈટાલિયાની પહેલી પ્રતિક્રિયા
23 June, 2025 -
લગ્ન પાર્ટીમાં ૫૦,૦૦૦થી વધુ વિદ્યાર્થીઓને ભોજન માટેની વ્યવસ્થા : ખાન સર
21 June, 2025 -
અમદાવાદ શહેરમાં વરસાદ બાદની સ્થિતિ સારી : મિરાંગ પરીખ અમ્યુકો ડેપ્યુટી કમિશનર
20 June, 2025 -
હવે તમને ફક્ત ૩૦૦૦માં વાર્ષિક ૨૦૦ ટોલ ફ્રી ટ્રિપ મળશે !
18 June, 2025