સપા સાંસદ રામજી લાલ સુમનના ઘરની બહાર તોડફોડ-પથ્થરમારો

આગ્રા, યુપી : સમાજવાદી પાર્ટીના સાંસદ રામજી લાલ સુમનના નિવાસસ્થાનની બહાર તોડફોડ અને પથ્થરમારો થયો. પોલીસ ભીડને વિખેરવાનો અને પરિસ્થિતિને નિયંત્રણમાં લાવવાનો પ્રયાસ કરી રહી છે. વાહ ભાઈ.. સમાજવાદી પાર્ટીના સાંસદ રામજી લાલ સુમનના ઘર પર પોલીસની હાજરીમાં હુમલો થયો. મોટા પાયે તોડફોડ કરવામાં આવી હતી…