તમિલનાડુના તુતુકુડીમાં શિક્ષકે સ્વખર્ચે વિદ્યાર્થીઓને પહેલીવાર કરાવ્યો ફ્લાઇટનો અનુભવ

તમિલનાડુના તુતુકુડીમાં શિક્ષકે સ્વખર્ચે વિદ્યાર્થીઓને પહેલીવાર કરાવ્યો ફ્લાઇટનો અનુભવ, જ્યારે આ અનુભવની વાત કરીએ તો આ કાર્યને સમગ્ર દેશમાં વખાણ થઈ રહ્યો છે તેમજ નાના વિદ્યાર્થીઓ અને એક સારા શિક્ષક વચ્ચે પવિત્ર સબંધને આ વિડીયો ઉજાગર કરી રહ્યો છે…