મહારાષ્ટ્રના ગુસ્સે ભરાયેલા લોકોએ મુંબઈમાં કોમેડિયન કુણાલ કામરાના સ્ટુડિયોમાં તોડફોડ કરી

મુંબઈ : મહારાષ્ટ્રના મંત્રી પ્રતાપ સરનાઈક કહે છે કે, “એક મંત્રી તરીકે, હું ગઈકાલે બનેલી ઘટનાનું સમર્થન કરતો નથી. પરંતુ મંત્રી બનતા પહેલા હું એક શિવસૈનિક છું. અમારા શિવસૈનિકોએ તે કાર્યવાહી કરી કારણ કે જાે કોઈ અમારા પક્ષના વડા અને નાયબ મુખ્યમંત્રી વિરુદ્ધ કંઈ બોલે છે, કુણાલ કામરાએ એકનાથ શિંદેને ગદ્દર (દેશદ્રોહી) કહ્યા છે. તેમણે પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહને પણ અયોગ્ય રીતે નિશાન બનાવ્યા છે.