એકનાથ શિંદેએ કર્યા ઉદ્ધવ ઠાકરે અને તેમની ગેંગ પર આકરા પ્રહાર, જુઓ વીડિયો

eknathShinde

મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ ઉદ્ધવ ઠાકરે પર આકરા પ્રહાર કરતા કહ્યું કે હું સિંહનું બચ્ચું છું, મેં જે કંઈ કર્યું છે તે ખુલ્લેઆમ કર્યું છે, જો તમારામાં હિંમત હોય તો બતાવો…