અમિત ચાવડા વિધાનસભા કોંગ્રેસ નેતાના નેતૃત્વ તૈયારીની અગત્ય બેઠક

એરટેલ – જિયોનો મસ્ક સાથેનો સોદો… શું આ સોદો ભારતને સંકટમા નાખનારો સાબિત નહીં થાય ? ટ્રાઈએ મોદી સરકારને ચેતવી છે કે સ્ટારલિંકનું ભારતમાં આગમન દેશની સુરક્ષા માટે યોગ્ય નથી. મારો રાજકીય મત છે કે, ઇન્ટરનેટ અને ભારતીય ચલણ વિદેશીઓના હાથમાં જશે તો ભારતને ફરીથી ગુલામ બનતા કોઈ રોકી શકશે નહીં આજે દેશને બરબાદ કરવા ઘુસણખોરોને હવે સીમા ઉપરના સૈનિકોને મહાત કરવાની જરૂર નથી…