આજે ગુજરાતની ભાજપ સરકારના નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા વર્ષ ૨૦૨૫-૨૬નું બજેટ રજૂ કરાયું છે અને આ મુદ્દા પર આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઉમેશ મકવાણા અને ધારાસભ્ય ચૈતર વસાવાએ પ્રેસ કોન્ફરન્સ કરીને આ બજેટને સખત શબ્દોમાં વખોડ્યું હતું. ધારાસભ્ય ઉમેશ મકવાણાએ જણાવ્યું હતું કે ગુજરાત સરકારે એક લોલીપોપ સમાન બજેટ રજૂ કર્યું છે. ગુજરાતની ભાજપ સરકારે ગુજરાતની જનતા સાથે ફરી એકવાર વિશ્વાસઘાત કર્યો છે…
ભાજપ સરકારના નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા વર્ષ ૨૦૨૫-૨૬નું બજેટ રજૂ
સંબંધિત ન્યૂઝ
-
શ્રી હર્ષ સંઘવી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી તરીકે નવી જવાબદારી
17 October, 2025 -
કોઈ સ્ટાફ રજા પર નથી. ૧૯ અને ૨૦ તારીખે બધા ફરજ પર, ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર એકે મલિક
16 October, 2025 -
અમદાવાદ મંડફ્રના આંબલિયાસણ-વિજાપુર રેલવે સેક્શનનું ગેજ રૂપાંતરણ કાર્ય પૂર્ણ
15 October, 2025 -
“આ સ્માર્ટ સીડરથી ખેડાણમાં સુધારો થયો છે : કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ
14 October, 2025 -
ઇન્સ્ટાગ્રામ પર લોકોને છેતરપિંડી કરનારા સાયબર છેતરપિંડી કરનારની ધરપકડ
13 October, 2025
