અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનમાં વિવિધ ખાતામાં છેલ્લા કેટલાય સમયથી ભરતી કરવામાં આવતી નહોતી જેને કારણે પ્રાથમિક સુવિધાની સમસ્યાઓ વકરવા પામેલ અને તેનો નિકાલ સમયસર નહી થતાં એ બાબતે વારંવાર રજુઆતો કરવાને કારણે વહીવટી તંત્ર હવે જાગેલ અને વિવિધ ખાતામાં ભરતી કરવા બાબતની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ તાજેતરમાં ટેકનીકલ સુપરવાઈઝરની જગ્યા ભરવા બાબતે લેખિત પરીક્ષાના માર્ક સાથે ચેડાં કરવા ગેરરીતી તથા ભષ્ટ્રાચાર થયો હોવાનું ઉજાગર થવા પામેલ હતું હવે તમામ ભરતીમાં ક્યાંક ગેરરીતી કે ભષ્ટ્રાચાર થયો હોવાની બુ આવી રહી છે જેથી ભરતી બાબતે દાલ મેં કુછ કાલા હૈ, કે પુરી દાલ કાલી હૈ…
અ.મ્યુનિ.કો.માં ભરતીમાં કયાંક ગેરરીતી કે ભષ્ટ્રાચાર દાલ મેં કુછ કાલા હૈ, કે પુરી દાલ કાલી હૈ ? તે તપાસનો વિષય…
સંબંધિત ન્યૂઝ
-
ગુજરાત પોલીસે સૌપ્રથમ મહિલા સુરક્ષા દળ તૈનાત કર્યું
15 March, 2025 -
અમિત ચાવડા વિધાનસભા કોંગ્રેસ નેતાના નેતૃત્વ તૈયારીની અગત્ય બેઠક
13 March, 2025 -
આવો, વીજકાપ શરૂ થઈ ગયો, સાંભળો જનતાની વાત.. દિલ્હીની ભાજપ સરકાર બંધ કરવા માંગે છે..
11 March, 2025 -
ભારતના વિજય સરઘસ દરમિયાન બે જૂથો સામસામે આવી ગયા
10 March, 2025 -
રાહુલ ગાંધી ગુજરાત કેવી રીતે જીતશે, ૧:૫૦ મિનિટનો વિડિયો જાેવો જાેઈએ
08 March, 2025