અરવિંદ કેજરીવાલે કહ્યું કે, ‘અમે છેલ્લા ૧૦ વર્ષમાં જનતાને મોંકો આપ્યો છે. અમે બહુ બધા કામો કર્યા. શિક્ષણ, સ્વાસ્થ્ય, પાણી, વીજળી ક્ષેત્રે સહિત અલગ-અલગ લોકોને રાહત પૂરી પાડવાની કોશિશ કરી. અમે દિલ્હીના માળખાગત સુવિધાઓને સુધારવાનો પ્રયાસ કર્યો. જાે શિક્ષણ પ્રણાલીમાં સુધારો કરવો હોય તો રાજનીતિ જ એનો રસ્તો છે. તેથી જ મેં મારું જીવન શિક્ષણ માટે સમર્પિત કર્યું છે અને ભવિષ્યમાં પણ તેના માટે કામ કરવાનું ચાલુ રાખીશ…
દિલ્હી ચૂંટણીમાં આપનો સફાયા બાદ કેજરીવાલની પ્રથમ પ્રતિક્રિયા
સંબંધિત ન્યૂઝ
-
આજે પરિસ્થિતિ એવી છે કે પંજાબમાં બધા વિકાસ કાર્યો ઠપ્પ થઈ : પીએમ નરેન્દ્ર મોદી
17 July, 2026 -
આત્મનિર્ભર ભારત માટે યુરિયા-૨૦૨૬ માટે રાષ્ટ્રીય રોકાણ નીતિ (NIPU-૨૦૨૬) ને મંત્રીમંડળે મંજૂરી આપી
15 July, 2026 -
ક્રિકેટર યાસ્તિકા ભાટિયાની ઇંગ્લેન્ડ સામે લોર્ડ્સમાં થયેલી ઐતિહાસિક સદી અંગે, યાસ્તિકા ભાટિયાની માતા
14 July, 2026 -
દાનની ચોરીના આરોપમાં સુપ્રીમ કોર્ટે કેન્દ્ર, યુપી સરકાર અને રામ મંદિર ટ્રસ્ટને નોટિસ ફટકારી
13 July, 2026 -
“ઉત્તરાખંડ સરકારે ઉત્તમ સહયોગ આપ્યો માટે હું ઉત્તરાખંડના મુખ્યમંત્રીનો આભાર માનું છું. કિરેન રિજિજુ
11 July, 2026
