દેવગઢ બારીઆ નગરપાલિકા ચૂંટણીમા ભાજપ સંગઠનના પાયાના કાર્યકરની ટીકીટ રદ થતાં રોષ સર્જાયો… વોર્ડ નંબર ૪મા નિમેષભાઈ જાેશીનું મેન્દેટ આવતા મંત્રી બચુભાઈ ખાબડ દ્વારા વ્યક્તિગત વિરોધ કરી ટીકીટ રદ કરાવવાના આરોપ… તેમજ વર્ષોથી કાર્યકર તરીકે કામ કરતા હોવા છતાં પણ ટીકીટ ના મળતા ઘણા કાર્યકરોમાં વિરોધ દેખાઈ રહ્યો છે…
દેવગઢ બારીઆ નગરપાલિકા ચૂંટણીમાં ભાજપ સંગઠનના ટીકીટ રદ થતા આક્રોશ
સંબંધિત ન્યૂઝ
-
પટના: જમુઈમાં છોકરા, છોકરી પર હુમલો અને છેડતીના વાયરલ વીડિયો પર બિહારના મંત્રી શ્રેયસી સિંહ કહે છે,
21 September, 2026 -
ઇન્દોરમાં ‘છત્રોં કી ગૂંજ’ કાર્યક્રમમાં, લોકસભાના ધારાસભ્ય અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી કહે છે
19 September, 2026 -
દિલ્હી: મુખ્યમંત્રી રેખા ગુપ્તા કહે છે, “આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ છે.
17 September, 2026 -
UPI MDR ટ્રાન્ઝેક્શન ચાર્જ પર, કેન્દ્રીય સંદેશાવ્યવહાર મંત્રી, જ્યોતિરાદિત્ય એમ. સિંધિયા કહે છે,
16 September, 2026 -
દિલ્હી: બ્રિક્સ સમિટ 2026 દરમિયાન, વડા પ્રધાન નરેન્દ્ર મોદી કહે છે,
12 September, 2026
