દાહોદ જિલ્લામાં આવેલ સંજેલી તાલુકામાં એક મહિલાને ૧૫ જેટલા ઈસમોએ ઘરમાંથી કાઢીને તેને સાંકળ વડે બાંધીને, ગાડી પાછળ બાંધીને આખા ગામમાં અર્ધનગ્ન હાલતમાં સરઘસ કાઢ્યું હતું. આ દુઃખદ ઘટનાને અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ. એક ગામમાં વડીલો અને મહિલાઓ પણ હશે તો પણ આટલું ર્નિલજ્જ કામ કરનાર વ્યક્તિને કોઈએ રોક્યો કેમ નહીં? ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા ખાળે ગઈ છે.
દાહોદના સંજેલીમાં ગાડી પાછળ બાંધીને આખા ગામમાં અર્ધનગ્ન હાલતમાં સરઘસ કાઢ્યું
સંબંધિત ન્યૂઝ
-
શ્રી હર્ષ સંઘવી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી તરીકે નવી જવાબદારી
17 October, 2025 -
કોઈ સ્ટાફ રજા પર નથી. ૧૯ અને ૨૦ તારીખે બધા ફરજ પર, ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર એકે મલિક
16 October, 2025 -
અમદાવાદ મંડફ્રના આંબલિયાસણ-વિજાપુર રેલવે સેક્શનનું ગેજ રૂપાંતરણ કાર્ય પૂર્ણ
15 October, 2025 -
“આ સ્માર્ટ સીડરથી ખેડાણમાં સુધારો થયો છે : કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ
14 October, 2025 -
ઇન્સ્ટાગ્રામ પર લોકોને છેતરપિંડી કરનારા સાયબર છેતરપિંડી કરનારની ધરપકડ
13 October, 2025
