સરકારી કર્મચારીઓનો ડિજિટલ હાજરી લેવા ઉપર વિરોધ! ગાંધીનગર | કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ડિજિટલાઇજેશન લગાતાર પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ત્યારે ગુજરાત સરકાર દ્વારા સચિવાલયમાં ડિજિટલ રીતે હાજરી નોંધવાનો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો. આ પરિપત્રને લઈને સચિવાલયનો સરકારી કર્મચારી સંઘનું કહેવું છે ડિજિટલ હાજરી થવાથી કર્મચારીઓની ગોપનિયતા અને વિશ્વસનીયતા ઉપર સરકારના વિચાર રજૂ થાય છે !!
ગાંધીનગર, સરકારી કર્મચારીઓનો ડિજિટલ હાજરી લેવા ઉપર વિરોધ!
સંબંધિત ન્યૂઝ
-
સુરતના પુણા કુંભારિયા પાસે ખાડીમાં ત્રણ યુવકો ત્રણાયા, બેનો બચાવ, એકની શોધખોળ
24 June, 2025 -
‘આજથી ગુજરાતમાં ક્રાંતિના બીજ રોપાયા…‘ વિસાવદરમાં જીત બાદ ગોપાલ ઈટાલિયાની પહેલી પ્રતિક્રિયા
23 June, 2025 -
લગ્ન પાર્ટીમાં ૫૦,૦૦૦થી વધુ વિદ્યાર્થીઓને ભોજન માટેની વ્યવસ્થા : ખાન સર
21 June, 2025 -
અમદાવાદ શહેરમાં વરસાદ બાદની સ્થિતિ સારી : મિરાંગ પરીખ અમ્યુકો ડેપ્યુટી કમિશનર
20 June, 2025 -
હવે તમને ફક્ત ૩૦૦૦માં વાર્ષિક ૨૦૦ ટોલ ફ્રી ટ્રિપ મળશે !
18 June, 2025