યુપીના મેરઠ ખાતે શામલી એન્કાઉન્ટરમાં એસટીએફ પીઆઈ શહીદ થયા

મેરઠ, ઉત્તર પ્રદેશ : શામલી એન્કાઉન્ટરમાં શહીદ થયેલા એસટીએફ ઈન્સ્પેક્ટર સુનીલ કુમારના અંતિમ સંસ્કાર પોલીસ લાઈન્સ ખાતે કરવામાં આવશે. જ્યારે વિડીયોમાં જાેઈ શકાય છે કેવી રીતે શહીદને અંતિમ વિદાય આપવામાં આવી રહી છે અને તેઓના આ બલીદાનને મેરઠ પોલીસ ડિપાર્ટમેન્ટ ક્યારેય નહી ભુલે..