૬૮ નગરપાલિકા ચૂંટણી સહિત જાહેર થયેલ સ્થાનિક સ્વરાજ્યની પેટા ચૂંટણીઓ અંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને સાંસદશ્રી શક્તિસિંહ ગોહિલની પ્રતિક્રિયા, ૧૯ ફેબ્રુઆરી ૨૦૨૩ માં મુદત પૂરી થઈ તેને બે વર્ષ સુધી વહીવટદારો મૂકવા પડ્યા.. કોંગ્રેસ પક્ષ મજબૂદીથી પરિણામ મેળવશે.. નળ ગટર અને રસ્તા એટલે નગરપાલિકા કહેવાય પરંતુ નગરપાલિકાઓમાં પાયાની સુવિધાઓનો અભાવ છે.. આવો ગેર વહીવટ ક્યારેય જાેવા મળ્યો નથી.. સિનિયર આગેવાનોને પ્રભારી તરીકેની નિમણૂક કરવામાં આવી છે.. ભાજપનો ગેર વહીવટ પણ આવડત અને ભ્રષ્ટાચાર સામે મજબૂતીથી લડીશું. ગેર વહીવટ ચાલી રહ્યો છે. ત્યારે ગુજરાતના મતદારો કોંગ્રેસ પક્ષને પ્રેમ મતો અને આશીર્વાદ આપશે તેવી વિનંતી કરું છું…
રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની જાહેરાત અનુસંધાને વિધાનસભા વિપક્ષ નેતા અમિતભાઈ ચાવડાની પ્રતિક્રિયા
સંબંધિત ન્યૂઝ
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળવા માટે એક હોટલથી રવાના થયા
15 October, 2026 -
ગુજરાત IPS અધિકારીઓ નવરાત્રી ગરબા 2026નું આયોજન
14 October, 2026 -
રાહુલ ગાંધીને કોર્ટમાં નિષ્ફળતાનો સામનો કરવો પડ્યો છે : ભાજપના સાંસદ અનુરાગ ઠાકુર
12 October, 2026 -
“200 થી વધુ પોલીસ કર્મચારીઓની તૈનાતી કરવામાં આવી, ગુજરાત: ડીસીપી શિવમ વર્મા
10 October, 2026 -
બંધારણની કલમ ૧૯ દરેક વ્યક્તિને શાંતિપૂર્ણ વિરોધ કરવાનો અધિકાર આપે છે. એઆઈએમઆઈએમ નેતા વારિસ પઠાણ
09 October, 2026
