લોસ એન્જલસમાં પરમાણુ હુમલો થયો હોય એવું ભયાનક દૃશ્ય, અત્યાર સુધીમાં ૧૧નાં મોત, ૧૬ લાખ કરોડનું નુકસાન

લોસ એન્જલસનાં જંગલોમાં છેલ્લા કેટલાક દિવસથી ભયાનક આગ લાગી છે, જેણે ઘણા ઘરોને ઝપેટમાં લીધા છે. રસ્તાઓ બ્લોક થઈ ગયા છે. આ દુર્ઘટનામાં અત્યારસુધીમાં ૧૧ લોકોનાં મોત થયાં છે. લોસ એન્જલસમાં પરમાણુ હુમલો થયો હોય એવું ભયાનક દૃશ્ય, અત્યાર સુધીમાં ૧૧નાં મોત, ૧૬ લાખ કરોડનું નુકસાન, આગ લાગવાથી બ્રિટની સ્પીયર્સ બેઘર થઈ…