અમરેલીમાં પાટીદાર સમાજની દિકરી સરઘસ સામે વિરોધ કરુ છું : ચૈતર વસાવા

અમરેલીમાં પાટીદાર સમાજની દિકરી પર ગૃહમંત્રી હર્ષ સંઘવીના ઈશારે એફઆઈઆર કરવામાં આવી અને તેનું જાહેરમાં સરઘસ કાઢવામાં આવ્યું તેનો હું વિરોધ કરુ છું. ગૃહમંત્રી પર તાકાત હોય તો ભાજપના કૌભાંડી નેતા ભુપેન્દ્રઝાલાનું સરઘસ કાઢો. ડ્રગ્સ પેડલર, બુટલેગરો, ખનીજ માફિયાઓ, બળાત્કારીઓ અને કૌભાંડીઓ ગુજરાતમાં બેફામ બન્યા છે તેનું સરઘસ કાઢો બાકી રાજીનામુ આપો…