દિલ્હીના મુખ્યમંત્રી આતિશીએ કહ્યું, “કોંગ્રેસના નિવેદનોથી સ્પષ્ટ થઈ ગયું છે કે દિલ્હી ચૂંટણી માટે કોંગ્રેસે ભાજપ સાથે સમજૂતી કરી છે. ગઈકાલે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અજય માકને કહ્યું હતું કે અરવિંદ કેજરીવાલ દેશદ્રોહી છે. હું કોંગ્રેસ પાર્ટીને પૂછવા માંગુ છું કે શું તેઓએ ક્યારેય ભાજપના કોઈ નેતા પર આવા આક્ષેપો કર્યા છે? ના. પરંતુ આજે કોંગ્રેસ અરવિંદ કેજરીવાલ પર દેશદ્રોહી હોવાનો આરોપ લગાવી રહી છે. કોંગ્રેસે ગઈ કાલે મારી અને અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ fir નોંધાવી હતી.
દિલ્હી ચૂંટણી માટે કોંગ્રેસે ભાજપ સાથે સમજૂતી કરી : મુખ્યમંત્રી આતિશી
સંબંધિત ન્યૂઝ
-
કોલકાતા | રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના નિવેદન પર, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું,
07 March, 2026 -
IFFCO આશરે છવીસ હજાર સહકારી એકમોની માલિકી ધરાવે છે અને પાંચ કરોડ ખેડૂતો આ એકમોના સભ્યો છે.
06 March, 2026 -
દિલ્હી: આઈપીએલ ૨૦૨૬ સીઝન પર, દિલ્હી કેપિટલ્સના ખેલાડી નીતિશ રાણા કહે છે,
05 March, 2026 -
ઓલ ઈન્ડિયા શિયા પર્સનલ લો બોર્ડના ઉપાધ્યક્ષ મૌલાના હસન અલી રાજાની કહે છે,
03 March, 2026 -
ઈરાનમાં જે ભારતીય ફસાયેલા છે. ભારત સરકારને વિનંતી છે તેઓને સુરક્ષિત રીતે તેમના વતન પરત લાવે…”
02 March, 2026
