રાજસ્થાનમાં મોદીજીનો મેજીક, વિપક્ષ ઉપર વરસ્યા પીએમ

રાજસ્થાન સહિત દેશભરના લોકોને મારી આ ખાસ વિનંતી છે કે તેઓ પાણીના દરેક ટીપાનો સાર્થક ઉપયોગ કરવાની મોદીજીની અપીલ હતી.. તેમજ તમામ રાજસ્થાન વાસીઓને સારી એવી રીતે સંબોધન કર્યુ હતું…