પીજીવીસીએલના અધિકારીએ કરેલા કામના બિલ પાસ કરવા કોન્ટ્રાકટરની પત્ની પર આચર્યું દુષ્કર્મ.. જામનગર પીજીવીસીએલના અધિકારી હિતેન્દ્રસિંહ રાણાએ કોન્ટ્રાકટરના પત્ની પર દુષ્કર્મ કર્યાની ફરિયાદ ધ્રોલ પોલીસ મથકમાં નોંધાઈ છે. પીજીવીસીએલના કોન્ટ્રાકટર પર અગાઉ કોઈ બાબતે ગુનો નોંધાતા તે જેલમાં હતો. દરમિયાન કોન્ટ્રાકટરની પત્ની જામનગર પીજીવીસીએલના અધિકારી પાસે કોન્ટ્રાકટમાં કરેલ કામના બીલ બાબતે મળવા ગયા હતા. ત્યારે પીજીવીસીએલના અધિકારીની નજર બગડી હતી. અને ૨૦૨૧ થી ૨૦૨૪ સુધી ફરિયાદી પર છેડતી અને દુષ્કર્મ કર્યાની ફરિયાદ નોંધાઈ. આરોપી હાલ રાજકોટમા પીજીવીસીએલમા ફરજ બજાવે છે.
પીજીવીસીએલના અધિકારીએ કરેલા કામના બિલ પાસ કરવા કોન્ટ્રાકટરની પત્ની પર આચર્યું દુષ્કર્મ
સંબંધિત ન્યૂઝ
-
“ઈન્ડિગો” એરલાઈનની જે દેશમાં ૭૦૦ થી વધુ ફ્લાઈટ કૅન્સલ, નિશાંત રાવલ, પ્રવક્તા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ
05 December, 2025 -
કેરળના તિરુવનંતપુરમમાં શાંગુમુગમ બીચ પર નૌકાદળ દિવસના ઓપરેશનલ ડેમોન્સ્ટાર્શન ૨૦૨૫ના દ્રશ્યો
03 December, 2025 -
“કાશી-તમિલ સંગમ ૪.૦ ‘એક ભારત શ્રેષ્ઠ ભારત‘ ના સંકલ્પને મજબૂત અને જીવંત બનાવશે, યુપીના સીએમ યોગી આદિત્યનાથ
02 December, 2025 -
રોહતક | પ્રોફેશનલ બોડીબિલ્ડર રોહિત ધનકરના મૃત્યુ પર, તેમના કાકા કહે છે,
01 December, 2025 -
યાદીમાં ૨૯ બોગસ મતદારોના નામ, આરએસએસની હોય તેવા સ્થળે છેતરપિંડી, કોંગ્રેસના સાંસદ દિગ્વિજય સિંહ
29 November, 2025
