આ દૃશ્ય અમદાવાદ ગીતા મંદિર બસ સ્ટેશનનું છે તા, ૨૪-૧૧ સમય ૮ઃ૩૨ મિનિટ આટલા લોકોની વચ્ચે પ્રાઇવેટ ટ્રાવેલ્સ વાળા બુમો પાડીને પેસેન્જરને ઉઠાવી જાય છે તે તંત્રના અધિકારીઓને સંભળાતું ના હોય એવું તો બને જ નહિ.
અમદાવાદ ગીતા મંદિર બસ સ્ટેશન, લોકોની વચ્ચે પ્રાઇવેટ ટ્રાવેલ્સ વાળા બુમો પાડીને પેસેન્જરને ઉઠાવી જાય છે
સંબંધિત ન્યૂઝ
-
કોલકાતા | રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના નિવેદન પર, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું,
07 March, 2026 -
IFFCO આશરે છવીસ હજાર સહકારી એકમોની માલિકી ધરાવે છે અને પાંચ કરોડ ખેડૂતો આ એકમોના સભ્યો છે.
06 March, 2026 -
દિલ્હી: આઈપીએલ ૨૦૨૬ સીઝન પર, દિલ્હી કેપિટલ્સના ખેલાડી નીતિશ રાણા કહે છે,
05 March, 2026 -
ઓલ ઈન્ડિયા શિયા પર્સનલ લો બોર્ડના ઉપાધ્યક્ષ મૌલાના હસન અલી રાજાની કહે છે,
03 March, 2026 -
ઈરાનમાં જે ભારતીય ફસાયેલા છે. ભારત સરકારને વિનંતી છે તેઓને સુરક્ષિત રીતે તેમના વતન પરત લાવે…”
02 March, 2026
