સીમા, હેડ કોન્સ્ટેબલ કહે છે, “અમારી ટીમે નવ મહિનામાં ગુમ થયેલા ૧૦૪ બાળકોને તેમના પરિવારો સાથે ફરીથી ભેગા કર્યા છે… આ કર્યા પછી અમે ખુશ છીએ… હું એક માતા છું અને જે માતા-પિતાના બાળકો ગુમ થયા છે તેમના દુઃખને હું સમજી શકું છું. તેથી અમને ગુમ થયેલા બાળકોને શોધવામાં વધુ રસ હતો…”
દિલ્હી પોલીસના બે હેડ કોન્સ્ટેબલ, સીમા દેવી અને સુમન હુડ્ડા ૧૦૪ બાળકોને પરિવાર સાથે પુનઃમિલન કરાવ્યુ
સંબંધિત ન્યૂઝ
-
યુએસ બોર્ડર પર ૨૦ દિવસ જેલમાં રાખવામાં આવ્યો
06 February, 2025 -
રાજકોટના જામકંડોરણામાં રચાયો ઇતિહાસ, 511 દીકરીઓના ભવ્ય સમૂહ લગ્ન યોજાયા
05 February, 2025 -
એક્ઝિટ પોલમાં ઓછુ પણ વાસ્તવિક પરિણામો આવે છે : આપ નેતા રીના ગુપ્તા
05 February, 2025 -
ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ (યુસીસી) કાયદાની જરૂરિયાત ?
04 February, 2025 -
અયોધ્યામાં દલિત યુવતીની હત્યાના કેસમાં ૩ આરોપીઓની ધરપકડ
03 February, 2025