મહારાષ્ટ્રની તમામ ૨૮૮ વિધાનસભા બેઠકો માટે આજે મતદાન શરૂ છે. તેનું પરિણામ ૨૩મી નવેમ્બરે આવશે. લોખંડી સુરક્ષા વચ્ચે મતદાન થઈ રહ્યું છે. મતદાન કરવા માટે અનેક સેલેબ્સ સવાર-સવારમાં પહોંચી ગયા છે. બચ્ચન ફેમિલી, આમિર ખાન, રણવીર-દીપિકા વોટિંગથી દૂર રહ્યા, શાહરુખે ફેમિલી સાથે મતદાન કર્યું, સલમાને સજ્જડ સુરક્ષાઘેરા વચ્ચે આવી વોટ આપ્યો, અનેક સેલેબ્સે ઉત્સાહભેર ભાગ લીધો…
શાહરુખે ફેમિલી સાથે મતદાન કર્યું, અનેક સેલેબ્સે ઉત્સાહભેર ભાગ લીધો
સંબંધિત ન્યૂઝ
-
શ્રી હર્ષ સંઘવી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી તરીકે નવી જવાબદારી
17 October, 2025 -
કોઈ સ્ટાફ રજા પર નથી. ૧૯ અને ૨૦ તારીખે બધા ફરજ પર, ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર એકે મલિક
16 October, 2025 -
અમદાવાદ મંડફ્રના આંબલિયાસણ-વિજાપુર રેલવે સેક્શનનું ગેજ રૂપાંતરણ કાર્ય પૂર્ણ
15 October, 2025 -
“આ સ્માર્ટ સીડરથી ખેડાણમાં સુધારો થયો છે : કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ
14 October, 2025 -
ઇન્સ્ટાગ્રામ પર લોકોને છેતરપિંડી કરનારા સાયબર છેતરપિંડી કરનારની ધરપકડ
13 October, 2025
